રાજુલા: રાજુલાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં સોયલા ગામમાં શ્રી ખોડિયાર માતાજી અને શ્રીરામજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
Rajula, Amreli | Dec 2, 2025 સોયલા ગામ ખાતે જય શ્રી ખોડિયાર માતાજી અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કાર્યક્રમમાં હાજરી આપીને નવચંડી યજ્ઞમાં માતાજીની આરાધના કરવાની પાવન તક પ્રાપ્ત કરી. ગામજનો અને ભક્તોની મોટી સંખ્યાએ કાર્યક્રમમાં ભાવભર્યો ઉમંગ દર્શાવ્યો.