વટવા: કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાના પ્રયાસનો આક્ષેપ, બીના મોદીને ભાજપના ઉમેદવારે 25થી 50 લાખ રૂપિયાની ઓફર કરી!
કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાના પ્રયાસનો આક્ષેપ: બીના મોદીને ભાજપના ઉમેદવારે 25થી 50 લાખ રૂપિયાની ઓફર કરી, મહિલાએ કહ્યું ઈલેક્શનના દિવસે સામસામે મેદાને જંગ માટે તૈયાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો પોતાની જીત માટે ફોર્મ ભરીને જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે થઈને ભાજપના ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારોને લાલ