Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: ભુજમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ: ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા અંગે અપાયું માર્ગદર્શન

Bhuj, Kutch | Apr 10, 2026
ભુજમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ: ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા અંગે અપાયું માર્ગદર્શન ​કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વેલજીભાઈ હુંબલે જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન ઉમેદવારોમાં બિનજરૂરી દસ્તાવેજોને લઈ ડર ન રહે તે માટે આ આયોજન કરાયું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે 21 વર્ષની વય, શૌચાલયનું પ્રમાણપત્ર અને સંતાનો અંગેના નિયમોનું પાલન જરૂરી છે. વેરિફિકેશન કે વેરાની પહોંચ જેવા બિનજરૂરી દસ્તાવેજો માટે ઉમેદવારોને હેરાન ન કરવા તેમણે વહીવટી તંત્રને રજૂઆત કરી છે.

MORE NEWS