વડગામ: મગરવાડાથી વડગામ જવાના માર્ગ પર દેશી દારૂની ખાલી થેલીઓ મોટી માત્રામાં જાહેર માર્ગ પર જોવા મળી
તા.5 7 2025 અને શનિવારના દિવસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થોડાક દિવસ અગાઉ પાલનપુરમાં દારૂનું વેચાણ થતું હોય એવું નિવેદન આપ્યું હતું જીગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં મગરવાડાથી વડગામ જવાના માર્ગ પર દેશી દારૂની ખાલી થેલીઓ મોટી માત્રામાં જાહેર માર્ગ પર જોવા મળી હતી જોકે છાપી પોલીસની રહેમ નજર દારૂના અડ્ડાઓ ધમધમતા હોય તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે જોકે મોટી માત્રામાં દેશી દારૂની ખાલી થેલીઓ કોઈ અસામાજિકતત્વો સામે કાર્યવાહી કરશે કે કેમ એ મોટો સવાલ છે