ગોધરા get ready for the ultimate Garba Vibe!
આ વર્ષે સૌથી પ્રીમિયમ અને સેફ આરાધના ગરબા મહોત્સવ!
જ્યારે લોન્ચિંગ જ આટલું Grand અને Premium રહ્યું, તો વિચાર કરો ગરબા નાઈટ્સ કેટલી Epic હશે! 💥
નગરના અગ્રણીઓ અને ડિજિટલ ક્રિએટર્સની ખાસ હાજરીએ આ ઈવેન્ટની શોભા બેવડાવી દીધી. ગોધરા માટે આ એક ગૌરવની ક્ષણ છે! ❤️
આ વર્ષે Navratri માં પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે ગરબા રમવા થઈ જાવ તૈયાર!
#AaradhnaGarbaMahotsav #godhragarba #godhragarba #godhra