Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
paperisbest1212
1
અમદાવાદ શહેર: ભેળસેળીયા તત્વો સામે આરોગ્ય વિભાગની લાલ આંખ
Ahmadabad City, Ahmedabad
| Jun 10, 2026
ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી. કુલ ૪૫૨ લિટર શંકાસ્પદ ઘી જપ્ત કરાયુ.૨.૮૫ લાખનો સુદ્દામાલ કબજે લેવાયો.કઠવાડાની ફેક્ટરી પર દરોડો પાડયો.વગર લાયસન્સ ઉત્પાદન કરાતું હોવાનું ખુલ્યુ.ફેક્ટરી સીલ કરી નમૂનાઓ લેબ તપાસમાં મોકલાયા.
MORE NEWS
🔸દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી 21 નિર્જન ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો 🔸આ જાહેરનામું તા. 21/09/2026 સુધી અમલમાં રહેશે #devbhoomidwarka #securityalert #gujaratnews #districtadministration
Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026
વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર આવતાં વડોદરામાં ચિંતા વધી જોબન ટેકરી નજીક હાઇવે પર મગરનું બચ્ચું દેખાતાં વાહનો થંભી ગયા વન વિભાગે સ્થળે પહોંચી મગરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી કાર્યવાહી હાથ ધરી ચોમાસા દરમિયાન વિશ્વામિત્રીના મગરો બહાર આવતાં નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ #vishwamitririver #crocodile #crocodilealert #wildlifephotography
Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026
🔸પુરીમાં 2026ની જગન્નાથ રથયાત્રા 'નીલાદ્રી બીજ' વિધિ સાથે સમાપ્ત થાય છે 🔸જે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના શ્રીમંદિર (જગન્નાથ મંદિર) ના ગર્ભગૃહમાં પાછા ફરવાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે #jagannathrathyatra #niladribije #puri
Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026
ઓગસ્ટથી રેલવેના તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે! જાણો મુસાફરોને શું લાભ મળશે #TatkalTicket #IndianRailways #IRCTC #RailwayUpdate #TrainBooking #TravelNews #PassengerAlert #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026
ભારે વરસાદ વચ્ચે પણ સાબરમતી નદી ખાલી રાખવા પાછળ શું છે વહીવટી અને ટેકનિકલ કારણો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ આ ખાસ રિપોર્ટમાં. . . . . . . . . #Ahmedabad #SabarmatiRiver #RainUpdate #Monsoon #AhmedabadRain
Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026