Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

સુરેન્દ્રનગર: તરણેતર લોકમેળાની તૈયારીઓ તેજ જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. સુરક્ષા, સ્વચ્છતા, પાર્કિંગ, આરોગ્ય, પાણી, વીજળી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુચારુ વ્યવસ્થા માટે તમામ વિભાગોને તાકીદ. આગામી ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળો યોજાશે. 🌍🎪 #તરણેતરમેળો #surendranagar #ચોટીલા #તરણેતર #tarnetarfair

Wadhwan, Surendranagar | Jul 30, 2026

MORE NEWS

🚨સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન જુગારધામનો મોટો પર્દાફાશ
બી-ડિવિઝન વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી, MetaTrader-5 એપ મારફતે ચાલતા ગેરકાયદેસર નેટવર્ક પર રેડ. ₹86,600 રોકડ, મોબાઈલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત. 5 આરોપીઓ ઝડપાયા, જ્યારે અન્ય 44 લોકોના નામ પણ સામે આવ્યા. 🔍⚖️
#Surendranagar #DabbaTrading #OnlineGambling #MetaTrader5 #PoliceRaid

🚨સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન જુગારધામનો મોટો પર્દાફાશ બી-ડિવિઝન વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી, MetaTrader-5 એપ મારફતે ચાલતા ગેરકાયદેસર નેટવર્ક પર રેડ. ₹86,600 રોકડ, મોબાઈલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત. 5 આરોપીઓ ઝડપાયા, જ્યારે અન્ય 44 લોકોના નામ પણ સામે આવ્યા. 🔍⚖️ #Surendranagar #DabbaTrading #OnlineGambling #MetaTrader5 #PoliceRaid

Wadhwan, Surendranagar | Aug 7, 2026

🚨 બ્રેકિંગ | લીંબડી 🚨
LCBએ લોખંડ ચોરીનો ગુનો ઉકેલી 80 લોખંડની પ્લેટો અને ₹1.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્રણ આરોપીઓ ઝડપાયા, વધુ બેની શોધખોળ ચાલુ.
#Limbdi #Surendranagar #LCB #IronTheft #PoliceAction

🚨 બ્રેકિંગ | લીંબડી 🚨 LCBએ લોખંડ ચોરીનો ગુનો ઉકેલી 80 લોખંડની પ્લેટો અને ₹1.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્રણ આરોપીઓ ઝડપાયા, વધુ બેની શોધખોળ ચાલુ. #Limbdi #Surendranagar #LCB #IronTheft #PoliceAction

Wadhwan, Surendranagar | Aug 6, 2026

🚨 સુરેન્દ્રનગર 🚨
ધ્રાંગધ્રામાં અમદાવાદ–કચ્છ હાઇવે પર LCBનો મોટો દારૂ દરોડો
ટાટા કંપનીના ટ્રકમાંથી 504 ઇંગ્લીશ દારૂની બોટલો અને 120 બીયર ટીન ઝડપાયા. ટ્રક અને મોબાઇલ સહિત ₹11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલ મોકલનાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે. ધ્રાંગધ્રા કોર્નર પાસે ફર્ન પોઇન્ટ હોટલ નજીક
👮 કાર્યવાહી: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)
#Surendranagar #Dhrangadhra #rajsthan #LiquorRaid #ProhibitionCase

🚨 સુરેન્દ્રનગર 🚨 ધ્રાંગધ્રામાં અમદાવાદ–કચ્છ હાઇવે પર LCBનો મોટો દારૂ દરોડો ટાટા કંપનીના ટ્રકમાંથી 504 ઇંગ્લીશ દારૂની બોટલો અને 120 બીયર ટીન ઝડપાયા. ટ્રક અને મોબાઇલ સહિત ₹11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલ મોકલનાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે. ધ્રાંગધ્રા કોર્નર પાસે ફર્ન પોઇન્ટ હોટલ નજીક 👮 કાર્યવાહી: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) #Surendranagar #Dhrangadhra #rajsthan #LiquorRaid #ProhibitionCase

Wadhwan, Surendranagar | Aug 6, 2026