ગાંધીનગર: વોર્ડ નંબર 4માં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે વોર્ડ નંબર 4માં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું છે. મંત્રી અર્જુન મોઢવાડિયા અને દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું, જેનાથી ચૂંટણી પ્રચારને વધુ વેગ મળશે.