અમદાવાદ શહેરની બીઆરટીએસ બસમાં મુસાફરી દરમિયાન એક યુવતી સાથે ગેરવર્તન કરવામાં આવ્યુ.યુવતીના મઁગળવારે 11 કલાકે જણાવ્યા મુજબ તે રાત્રે લગભગ 9 વાગ્યા બાદ વાડજથી રૂટ નંબર 401ની બસમાં ચાંદખેડા તરફ જઈ રહી હતી. આ દરમિયાન અખબારનગર તરફથી બસમાં ચડેલા એક પુરુષ મુસાફરે શરૂઆતમાં અન્ય જગ્યાએ બેઠક લીધી હતી,