આણંદ: કરમસદ ખાતેથી પરણીતાના મોતને લઈ ડીવાયએસપીએ વિગતવાર માહિતી આપી
Anand, Anand | Mar 30, 2026 બોરસદની હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે કરમસદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરણીતાનું મોત થતા પરિવારજનોને આક્ષેપ કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને બોરસદ ડીવાયએસપી એસ.પી.કહારે વિગતવાર માહિતી આપી હતી.