ભરૂચના દહેજની બેઈલ કંપની ખાતે ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા ગુનાઓમાં જપ્ત કરાયેલ ₹2,212 કરોડની કિંમતના 14,447 કિલો ગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો.....
#charotar_breaking_india #LatestNews #GujaratPolice #PolicePersonnel
#Government HealthUpdate gujarat
BreakingNews GujaratNews usa
vadodara MedicalCare IndiaNews