વેરાવળ શહેર: રાજસ્થાનના વેપારી સાથે 8 લાખની છેતરપિંડી કરનાર વેરાવળનો આરોપી ઝડપાયો
Veraval City, Gir Somnath | Oct 3, 2026
રાજસ્થાનના કોટાના વેપારી પાસેથી 8 લાખનું લસણ ખરીદી પૈસા ન ચૂકવી છેતરપિંડી કરનાર વેરાવળના જબ્બાર ફારૂક ભોડાને ગીર સોમનાથ પોલીસે ઝડપી રાજસ્થાન પોલીસને સોંપ્યો છે.