ગારિયાધાર: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાને પગલે પંપ પર લોકોની લાંબી કતારો
ગારિયાધાર: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાને પગલે પંપ પર લોકોની લાંબી કતારો, તંત્રએ કરી સ્પષ્ટતા ગારિયાધાર શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાને કારણે નાગરિકોમાં અચાનક ગભરાટ ફેલાયો હતો. પરિણામે શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણા લોકો વહેલી તકે ઇંધણ ભરાવી લેવાની હોડમાં પંપ પર પહોંચી જતા અસ્થાયી ભીડની સ્થિતિ સર્જાઈ હતી