Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
our_garbada
આદિવાસીઓને UCCમાંથી બાકાત રાખવાથી શું થશે ?✒️ 1. આપણા રૂઢિગત લગ્ન અને છૂટાછેડા બચશે: સ્વશાસન અને સ્વાયત્તાનો અધિકાર. 2. જમીન અને વારસાનો હક અધિકારો બચશે. જળ જંગલ જમીન અને નોકરી, રાજકારણના અધિકારો બચશે. 3. સંસ્કૃતિ અને ઓળખ બચશે: 4. સ્ત્રીઓને અન્યાયથી બચાવ: વારસા, છુટાછેડા, પુનઃ લગ્નનો અધિકાર 5. 5મી અનુસૂચિ અને PESA કાયદો મજબૂત રહેશે: ગામના નિર્ણયો ગામમાં જ લેવાશે, કોર્ટમાં નહીં. #garbada #dahod #nilbhuriya
Garbada, Dahod
| Oct 2, 2026
#garbada
#dahod
#nilbhuriya
MORE NEWS
ગોદીરોડ દાહોદના સૌથી પ્રિય અને સુરક્ષિત ગરબા મહોત્સવ જય માતાજી ગ્રુપના ગરબા મહોત્સવનું ૩૧મું વર્ષ નવી જગ્યા • એજ ભક્તિભાવ • અનેક નવી સુવિધાઓ સાથે ✨ આ વર્ષે ખાસ: ✅ CCTV સુરક્ષા ✅ Fire Safety ✅ Bouncers ✅ Food Stall ✅ Selfie Zone & Photo Zone ✅ Unique Pass Entry Wristbands દાહોદની સૌથી સુરક્ષિત નવરાત્રી! પરિવાર સાથે આવો, ભક્તિભાવથી ગરબે રમો અને માતાજીના આશીર્વાદ લો. 📍 ક્રિષ્ના ગાર્ડન પાર્ટી પ્લોટ- ગોદીરોડ-દાહોદ જય માતાજી 🚩 #JaiMatajiGroup #GodhraGarba #Navratri2025 #SafeGarba #DahodNavratri
Garbada, Dahod | Oct 3, 2026
🏆🇮🇳 એશિયન ગેમ્સ 2026માં ભારતનો ઐતિહાસિક વિજય! 🥇 ⭐ પાકિસ્તાનને 19 રનથી હરાવી ભારતે ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો! 🇮🇳 🇮🇳 ભારત: 211/6 (20 ઓવર) 🇵🇰 પાકિસ્તાન: 192/6 (20 ઓવર) 🏆 મેદાનમાં ભારતનો દબદબો, દેશભરમાં જીતનો જશ્ન! 🎉 📲 વધુ સમાચાર માટે ફોલો કરો DTV News Dahod #dtvnewsdahod #indiavspakistan #asiangames2026 #ᴛᴇᴀᴍɪɴᴅɪᴀ #goldmedal
Garbada, Dahod | Oct 3, 2026
દેવગઢ બારીઆના ઉચવાણ ગામે પાનમ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન સામે STFની મોટી રેડ રેડ દરમિયાન 2 હિટાચી મશીન અને 11 હાઇવા ડમ્પર ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ, હિટાચી મશીનો ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યા છે, જ્યારે હાઇવા ડમ્પરોને પીપલોદ ખાતે લઈ જવાયા છે. આ કાર્યવાહી બાદ રેતી ખનન સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. 📍 ઉચવાણ | દેવગઢ બારીઆ તમારા વિસ્તારમાં આવી કાર્યવાહી વિશે શું કહેવું છે? કમેન્ટમાં જણાવો. 👇 #દેવગઢબારીઆ #ઉચવાણ #પાનમનદી #રેતીખનન #DahodNews
Garbada, Dahod | Oct 2, 2026
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ખરેડી ખાતે ‘વિકસિત ભારત અને પોષણ માસ’ અંતર્ગત સેમિનાર યોજાયો દાહોદ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ખરેડી કેમ્પસ ખાતે ‘વિકસિત ભારત અને પોષણ માસ’ વિષય પર વિશેષ પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત બંને મહાનુભાવોના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, જી.એલ.આર.એસ. અને મોડેલ સ્કૂલના આશરે ૨૫૦ વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રથમ સત્રમાં મુખ્ય વક્તા મુંબઈની હિન્દુજા કોલેજના આસિસ્ટંત પ્રોફેસર ડૉ. રશ્મિબેન મૌર્યએ ‘વિકસિત ભારતમાં વિદ્યાર્થીઓની ભૂમિકા’ વિષય પર વક્તવ્ય આપતાં વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી શીખવા, સર્જનાત્મક વિચારસરણી વિકસાવવા અને મહાન નેતાઓના મૂલ્યો અપનાવી દેશના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. બીજા સત્રમાં જિલ્લા આયુર્વેદ અધિકારી અને ICDS પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીરભાઈ જોષીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને કિશોરાવસ્થામાં પોષણ, સંતુલિત આહાર, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સ્વાસ્થ્ય જાગૃતિ અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. #DahodLive #GujaratNews #DahodUpdates દાહોદ સમાચાર, દાહોદ ન્યૂઝ, Dahod News, Dahod Live, ગુજરાત સમાચાર, દાહોદ અપડેટ, દાહોદ લેટેસ્ટ ન્યૂઝ, Dahod Latest News, Dahod Breaking News
Garbada, Dahod | Oct 2, 2026
સેવા સેતુ અંતર્ગત ધાનપુર તાલુકાના દુધામલી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગૌપૂજા કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, સરપંચશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પશુ આરોગ્ય મેળા દરમિયાન પશુપાલકોને પશુઓના આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પશુઓની આરોગ્ય તપાસ અને જરૂરી સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને તેમના ગામ નજીક જ પશુ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય અને પશુધનની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનો અને પશુપાલકોને વિવિધ સરકારી સેવાઓ તથા યોજનાઓનો લાભ સ્થાનિક સ્તરે સરળતાથી મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. #DahodLive #GujaratNews #DahodUpdates દાહોદ સમાચાર, દાહોદ ન્યૂઝ, Dahod News, Dahod Live, ગુજરાત સમાચાર, દાહોદ અપડેટ, દાહોદ લેટેસ્ટ ન્યૂઝ, Dahod Latest News, Dahod Breaking News
Garbada, Dahod | Oct 2, 2026
દાહોદના મીરાખેડીમાં નશાબંધી અને વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: ૫૦૦થી વધુ લોકો જોડાયા ગુરુ ગોવિંદ લીમડી,દાહોદ, દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના મીરાખેડી સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે નશાબંધી અને વ્યસનમુક્તિ વિષય પર એક વિસ્તૃત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો મળીને આશરે ૫૦૦ જેટલા સહભાગીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાંથી વ્યસનની બદી દૂર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં નશાબંધી અંગે જાગૃતિ ફેલાવતી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ પ્રત્યે વિચારસરણી કેળવાય તે હેતુથી નિબંધ સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભીલ સેવા મંડળના પ્રમુખ શ્રી શાંતિલાલ નીનામાએ ઉપસ્થિત સૌને વ્યસનમુક્ત જીવન શૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું. નશાબંધી અધિક્ષક શ્રી જે. એસ. ચૌધરી તથા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર. બી. ખાટાએ નશાના કારણે સ્વાસ્થ્ય અને સમાજ પર પડતી ગંભીર અસરો વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં આશ્રમ શાળાના આચાર્યશ્રી કલસીંગભાઈ ભાભોર, મીરાખેડીના સરપંચશ્રી ભાનુબેન રાકેશભાઈ દેવધા સહિત શાળાનો સ્ટાફ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરી સમાજમાં સકારાત્મક સંદેશ આપવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. #DahodLive #GujaratNews #DahodUpdates દાહોદ સમાચાર, દાહોદ ન્યૂઝ, Dahod News, Dahod Live, ગુજરાત સમાચાર, દાહોદ અપડેટ, દાહોદ લેટેસ્ટ ન્યૂઝ, Dahod Latest News, Dahod Breaking News
Garbada, Dahod | Oct 2, 2026
70,000+ FAMILY ON SOCIAL MEDIA! ❤️ | THANK YOU, DAHOD LIVE FAMILY A milestone made possible by your love, support and trust! 🙏❤️ 📸 Instagram – 50,000+ Followers 📘 Facebook – 20,000+ Followers ❤️ Total – 70,000+ Strong Dahod Live Family Our original Dahod Live Instagram ID is currently involved in an ongoing legal dispute. Despite this challenging situation, you have shown incredible love and trust by supporting our new official ID and helping us reach 50,000 followers. Together with our 20,000+ Facebook family, we have now crossed the milestone of 70,000+ followers across Instagram & Facebook! 🎉 This is not just a number for us. This is your trust. This is your support. This is your love for Dahod Live. ❤️ Your continued support motivates us to keep bringing you the latest news and raising the voice of Dahod and its people. 🙏 Thank you for standing with Dahod Live. ❤️ Thank you for believing in us. 🤝 Please keep showering the same love, support and trust. 70,000+ strong — and the journey continues! 🚀 Once again, THANK YOU, DAHOD LIVE FAMILY! ❤️ #DahodLive #DahodLiveNews #Dahod #DahodNews #70KFamily 50KInstagram 20KFacebook ThankYou DahodLiveFamily GujaratNews DahodUpdates OfficialDahodLive Thanks to all, love you so much dahodlive dahod DahodCity smartcitydahod reels
Garbada, Dahod | Oct 2, 2026
🌳 ફતેપુરામાં ૭૭મા વન મહોત્સવની ઉજવણી 🌱 ફતેપુરા તાલુકાની PM શ્રી મોડલ સ્કૂલ, વાંગડ ખાતે ૭૭મા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રી રમેશભાઈ કટારાના હસ્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ ‘એક પેડ મા કે નામ’ અભિયાન 3.0 અંતર્ગત ઉપસ્થિત ગ્રામજનોને કાજુના છોડનું વિતરણ કરવામાં આવ્યું. 🌿 દાહોદ જિલ્લાને હરિયાળો બનાવવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરવામાં આવી. #Dahod #Fatepura #VanMahotsav #TreePlantation #EkPedMaaKeNaam Gujarat DahodNews DahodLive GreenDahod RameshbhaiKatara
Garbada, Dahod | Oct 1, 2026