🩸 જામનગરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજાઈ. સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશનના પ્રાયોજન હેઠળ યોજાયો હતો.
કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી અને તબીબો પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. સાથે જ અનેક લોકોએ રક્તદાન કર્યું. કાર્યક્રમમાં જામનગર-દ્વારકા જિલ્લાના રાજકીય, સામાજિક, વેપારી અને ઉદ્યોગજગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
[ jamnagar, jamnagar news, jamnagar seva sankalp abhiyan, mega health camp, free health checkup, blood donation camp, jamnagar health camp, poonamben maadam, gujarat news, jamnagar latest news, health checkup, blood donation, seva sankalp, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #poonambenmaadam #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Sep 23, 2026