બાબરા: નાયરા પેટ્રોલ પંપ પાસે હિટ એન્ડ રન કરનાર આરોપી વાહન સાથે ઝડપાયો
Babra, Amreli | Sep 26, 2026 રાજકોટ-ભાવનગર હાઇવે પર નાયરા પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જી નાસી છૂટેલા આરોપીને બાબરા પોલીસે ટેકનોલોજીની મદદથી ઝડપી પાડ્યો છે. પોલીસે ઈગલ આઈ કેમેરા અને સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપી હરેશભાઈ ઘુસડીયાને વાહન સાથે શોધી કાઢ્યો છે.