સ્વામી વિવેકાનંદજીના 164મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી તેમજ રન ફોર સ્વદેશી અંતર્ગત સ્વદેશી દોડ સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું. શ્રી એમ પી શાહ કોમર્સ કોલેજમાં ઇનોવેશન ક્લબ અને સ્વદેશી જાગરણ મંચ દ્વારા રન ફોર સ્વદેશી તેમજ રાષ્ટ્રીય યુવા દિવસની કેન ડુ એક્ટિવિટી અંતર્ગત સ્વામી વિવેકાનંદ જીની 164 ની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.