Surat Rain Update: આજે યલો એલર્ટ! IMDની ભારે વરસાદની આગાહી, ઉકાઈ ડેમમાં વધી આવક
IMDની આગાહી મુજબ શહેરમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. ઉકાઈ ડેમની સપાટી 315.46 ફૂટ પર પહોંચી છે. હાલમાં ડેમમાં 22,578 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
📍 વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે. નાગરિકોને સાવચેત રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.
#Surat #RainUpdate #UkaiDam #YellowAlert #GujaratRain #SuratNews #HotlineNews #WeatherUpdate #Monsoon #GujaratNews
Udhna, Surat | Jul 25, 2026