Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: વેજલપુર જીલ્લા પંચાયત બેઠકના ભાજપનાં સદસ્ય નીરજકુમાર નિકુંજભાઈ પટેલની જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરાઈ

Kalol, Panch Mahals | May 22, 2026
પંચમહાલ જિલ્લા પંચાયતનાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની ભાજપ દ્વારા વરણી કરવામાં આવી છે.જેમાં પંચમહાલ જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે કાલોલ તાલુકાની વેજલપુર જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય નીરજકુમાર નિકુંજભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
કાલોલ: વેજલપુર જીલ્લા પંચાયત બેઠકના ભાજપનાં સદસ્ય નીરજકુમાર નિકુંજભાઈ પટેલની જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરાઈ - Kalol News