આજે બુધવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ કલેકટર કચેરી ખાતે કલેકટર સુજીત કુમારે માહિતી આપતા જણાવ્યું હતુ કે મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ અંતર્ગત કામગીરી શરુ કરી દેવાઈ છે.
MORE NEWS
મણિનગર: મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ અંતર્ગત જિલ્લા કલેકટરે આપી માહિતી - Maninagar News