Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
No video available

પારડી: બગવાડા હાઇવે પરથી ગૌરક્ષકો અને પોલીસે ગાય અને વાછરડા ભરેલી ટ્રક ઝડપી પાડી

Pardi, Valsad | Oct 12, 2024
બગવાડા હાઇવે પરથી આજ રોજ શનિવારના બપોરે બે કલાકે ગૌરક્ષક સમિતિના સભ્યો અને પારડી પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન ગાય અને વાછરડા ભરેલી એક ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ગાય અને વાછરડા ઓને અત્યંત નિર્દયતાથી ટ્રકમાં ઠાંસી ઠાંસીને ભરી ને લઈ જવાતા હતા.આ પશુઓ માટે જરૂરી ઘાસ, ચારો કે પાણી જેવી કોઈપણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી, અને તેમના જીવન માટે મહત્ત્વની સુવિધાઓથી તેમનો વંચિત રાખવામાં આવ્યા હતા.