🐊 કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે વિરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં મગર આવી ચડ્યો હતો.જેની જાણ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાટીયા જી. એન.માડમને જાણ કરતા રેન્જ સ્ટાફ તથા ગણેશગઢ જીવદયા ટ્રસ્ટ સાથે દોડી જય મગરનું રેસ્ક્યુ કર્યું હતું. જેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરાયુ હતુ.
[ jamnagar, jamnagar news, kalyanpur, khakhrada, crocodile rescue, giant crocodile, gujarat news, devbhumi dwarka, breaking news, wildlife rescue, forest department, viral news, latest news, trending news, village news, crocodile, rescue operation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #kalyanpur #jamnagarnews #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jul 28, 2026