Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: સરખેજ વિસ્તારમાં હત્યા, 3 મહિનાના ટૂંકા લગ્નજીવન બાદ પરિણીતાની તેના જ પતિએ કરી હત્યા

સરખેજ વિસ્તારમાં હત્યા... જેમાં માત્ર 3 મહિનાના ટૂંકા લગ્નજીવન બાદ પરિણીતાની તેના જ પતિએ છરીના ઘા મારીને હત્યા કરી.. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ધાબા પરથી કૂદીને અંધારામાં ફરાર થયો. આ ચકચારી મામલે સરખેજ પોલીસે ગુનો નોંધીને હત્યારા પતિને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

MORE NEWS

અમદાવાદ શહેર: સરખેજ વિસ્તારમાં હત્યા, 3 મહિનાના ટૂંકા લગ્નજીવન બાદ પરિણીતાની તેના જ પતિએ કરી હત્યા - Ahmadabad City News