ગોધરા: ગોધરામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ‘વંદે માતરમ’ના ગાનથી દેશભક્તિનો માહોલ સર્જાયો, મોટી સંખ્યામાં લોકોએ એકસાથે કર્યું ગાન
ગોધરામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ‘વંદે માતરમ’ના ગાનથી દેશભક્તિનો માહોલ સર્જાયો, મોટી સંખ્યામાં લોકોએ એકસાથે કર્યું ગાન,પંચમહાલ પોલીસ તથા સેફ પંચમહાલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ–2026 દરમિયાન ગોધરાના પોલીસ પરેડ ગરબા ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ગરબા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ એકસાથે ‘વંદે માતરમ’ ગીતનું ગાન કરી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી