Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
image
image
image

હનુમાનજીને શક્તિ, હિંમત, ભક્તિ અને રક્ષકના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. જીવનના દરેક સંકટમાંથી મુક્ત કરે છે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ આરોગ્ય પ્રદાન કરે છે. હનુમાનજીના 7 શક્તિશાળી મંત્રના જાપ કરવાથી દરેક સંકટ દૂર થઈ શકે છે અને જીવનમાં સફળતા મળી શકે છે. Disclaimer:અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કોઈપણ નિર્ણય નિષ્ણાતોની સલાહ લઈને જ લેવા. HumDekhenge News તમારા કોઈપણ નિર્ણય માટે જવાબદાર રહેશે નહીં. #HanumanJi #HanumanMantra #Spirituality #Bhakti #Hinduism #HumDekhengeNews

MORE NEWS

CCTV છે, પણ ચાલે છે કેટલા? 📹
શહેરના 311 બગીચામાંથી 189 બગીચામાં CCTV બંધ હોવાનો દાવો.
સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ સામે હવે સવાલો ઉઠી રહ્યા છે.
.
.
.
.
.
.
.
.
.
#Ahmedabad #AhmedabadNews #smartcity #gardensecurity #amdavadmuncipalcorporation

CCTV છે, પણ ચાલે છે કેટલા? 📹 શહેરના 311 બગીચામાંથી 189 બગીચામાં CCTV બંધ હોવાનો દાવો. સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ સામે હવે સવાલો ઉઠી રહ્યા છે. . . . . . . . . . #Ahmedabad #AhmedabadNews #smartcity #gardensecurity #amdavadmuncipalcorporation

Ahmadabad City, Ahmedabad | Aug 8, 2026

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતની આઝાદીની લડાઇમાં 8 ઓગસ્ટનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. વર્ષ 1942માં આજના દિવસ મહાત્મા ગાંધીએ અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢવા ભારત છોડો આંદોલન શરૂ કર્યુ હતુ. આથી 8 ઓગસ્ટને ભારત છોડો આંદોલન તરીકે ઉજવાય છે. 

#QuitIndiaMovement #August8 #MahatmaGandhi #IndianHistory #FreedomStruggle #HumDekhengeNews

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતની આઝાદીની લડાઇમાં 8 ઓગસ્ટનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. વર્ષ 1942માં આજના દિવસ મહાત્મા ગાંધીએ અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢવા ભારત છોડો આંદોલન શરૂ કર્યુ હતુ. આથી 8 ઓગસ્ટને ભારત છોડો આંદોલન તરીકે ઉજવાય છે. #QuitIndiaMovement #August8 #MahatmaGandhi #IndianHistory #FreedomStruggle #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 8, 2026

🌌 Facebook Page Title

ब्रह्मांड के बाहर आखिर क्या है? 😱🌌 क्या हम कभी जान पाएंगे?

क्या ब्रह्मांड की कोई सीमा है? 🤔
अगर ब्रह्मांड के बाहर कुछ है, तो वह आखिर क्या हो सकता है? वैज्ञानिकों के पास अभी इसका कोई पक्का जवाब नहीं है।
अनंत अंतरिक्ष, मल्टीवर्स या कुछ ऐसा जिसकी हम कल्पना भी नहीं कर सकते? ✨
आपको क्या लगता है—ब्रह्मांड के बाहर क्या है? 👇

#Space #Universe #Multiverse #Astronomy

🌌 Facebook Page Title ब्रह्मांड के बाहर आखिर क्या है? 😱🌌 क्या हम कभी जान पाएंगे? क्या ब्रह्मांड की कोई सीमा है? 🤔 अगर ब्रह्मांड के बाहर कुछ है, तो वह आखिर क्या हो सकता है? वैज्ञानिकों के पास अभी इसका कोई पक्का जवाब नहीं है। अनंत अंतरिक्ष, मल्टीवर्स या कुछ ऐसा जिसकी हम कल्पना भी नहीं कर सकते? ✨ आपको क्या लगता है—ब्रह्मांड के बाहर क्या है? 👇 #Space #Universe #Multiverse #Astronomy

Ahmadabad City, Ahmedabad | Aug 8, 2026