ભાવનગર શહેર: યુનિવર્સીટીના અટલ ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાયો
Bhavnagar City, Bhavnagar | Aug 8, 2026
ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના સંયુક્ત ઉપક્રમે માય ભારત યુવા સંવાદ નશામુક્ત યુવા, નશામુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ વિકસિત ભારત માટે યુવાનનોને ખાસ પ્રોત્સાહિત કર્યા હતા.