ડેડીયાપાડા: ડેડીયાપાડાના ભાટપૂર ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ભાટપૂર ગામમાં VB-G RAM G યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે. રોજગારી અને જળ સંવર્ધનના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલી આ કામગીરીની ટેકનિકલ ટીમ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે.