*ॐ*
🚩જય શ્રીરામ🚩
*ચાલો કલેક્ટર કચેરી*
સંત એ ધર્મ, સંત એ જ આશીર્વાદ
સંત એ સન્માન, સંત એ જ સમર્પણ
સંત એ વિવેક, સંત એ જ સભ્યતા
સંત એ આદેશ, સંત એ જ આહ્વાન છે.
માટે જ.......
“*નહીં સહી શકે સંતનું અપમાન, એ છે સનાતન ધર્મનું આહ્વાન”
*’ચાલો એક કદમ સંતો ની સાથે’....*
એ પુકાર સનાતન ધર્મની
સંસદ ભવન દિલ્લી ખાતે વિપક્ષી દળો તથા પપ્પુ યાદવ સહિત નેતાઓ દ્વારા સંતોના અપમાન અને એમની છબીને કલંકિત કરવાના નિંદનીય કૃત્ય સામે આવેદન પત્ર આપવા સમગ્ર હિન્દુ અગ્રણીઓ અને સમાજના લોકોને આવાહન કરવામાં આવે છે
#valsad
#vishwahinduparishad🚩🚩
#gosevak🚩🙏
#sanatandharma
#hindu
Valsad, Valsad | Aug 7, 2026