Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: શાસ્ત્રીનગર પાસે અકસ્માત કરનાર DPS સ્કૂલ બસના ચાલકની ધરપકડ

આજે શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.જેમાં DPS સ્કૂલ બસના આરોપી ડ્રાઇવરે શાસ્ત્રીનગર પાસે અકસ્માત કર્યો હતો.અકસ્માત ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.અકસ્માતમાં યુવરાજ નામના યુવકનું થયું હતું મોતઅકસ્માત સર્જીને ફરાર થયેલ ડ્રાઈવર ઝડપાયો.આરોપી દિવ્યેશ પરમારની પોલીસે કરી ધરપકડ.

MORE NEWS

અમદાવાદ શહેર: શાસ્ત્રીનગર પાસે અકસ્માત કરનાર DPS સ્કૂલ બસના ચાલકની ધરપકડ - Ahmadabad City News