મહેસાણા: મહેસાણા જિલ્લામાં બેચરાજી, મોઢેરા સહિત ગામોમાં જળ સંચયના કામોની દિલ્લીની ટીમે મુલાકાત લીધી
મહેસાણા જિલ્લામાં જળ સંચયના થયેલાં કામોની સમીક્ષા કરવા ની દિલ્લીથી સ્પેશના જોઈન્ટ સેક્રેટરી સહિતનાની ટીમે મુલાકાત લીધી હતી. જેમાં મોઢેરાના ગામ તળાવના બ્યુટીફિકેશનના મોડેલ જેવા અન્ય તળાવો બનાવવા અને બહુચરાજી એસ.ટી.પી.ની ક્ષમતા વસતિના ધોરણે વધારવા.સૂચના આપવામાં આવી હોવાનું જિલ્લા નોડેલ ઓફિસરે જણાવ્યું હતુ.