જેસર: માલણ ડેમ ફરી ઓવરફ્લો, ઓટોમેટિક ગેટ હોવાથી પાણીનું નિયંત્રણ સ્વયં થાય છે
માલણ ડેમ ફરી ઓવરફ્લો, ઓટોમેટિક ગેટ હોવાથી પાણીનું નિયંત્રણ સ્વયં થાય જેસર તાલુકા સહિત ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો . ડેમમાં પાણીની સતત આવક થતાં જળસ્તર નિર્ધારિત સપાટીએ પહોંચતા ઓટોમેટિક ગેટની વ્યવસ્થા મુજબ ગેટ આપમેળે ખુલે છે અને વધારાનું પાણી બહાર છોડવામાં આવે . તેથી ગેટ ક્યારે ખુલશે તે અલગથી નક્કી કરવામાં આવતું નથી, પરંતુ ડેમના જળસ્તર પ્રમાણે ગેટ સ્વયં કાર્યરત થાય