થરાદ: આજાવાડા ગામે ખેડૂતો સાથે પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેને મુલાકાત લીધી,આપી પ્રતિક્રિયા
થરાદ તાલુકાના આજાવાડા ગામે ખેડૂતોને જમીનનું વળતર અને પાણીના પ્રશ્ન માટે પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલે આજાવાડા ગામના આગેવાનો ખેડૂતો બોળી સંખ્યામાં હાજર રહી મોગી લાલ પટેલે ખેડૂત તો સાથે મુલાકાત કરી ખેડૂતો ના ખેતરોમાં કેટલું નુકસાન છે તેની તમામ માહિતી એકત્ર કરી અને પાકના નુકસાન માટે વળતરની સાહેબ ફોર્મ વિતરણ કર્યા હતા ખેડૂતોને વિગતવાર માહિતી પૂરી પાડી હતી.