કિંગ સ્પામાં દેહવ્યાપાર ચાલતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ?
સ્ટિંગ ઓપરેશનમાં ગંભીર દાવાઓ સામે આવ્યા..
B2B, હેન્ડજોબ, ટચિંગ અને ફુલ સર્વિસના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
શું સ્થાનિક પોલીસ અને સંબંધિત વિભાગો આ મામલે તપાસ કરશે?
શું મહિલા ક્રાઈમ બ્રાન્ચ કાર્યવાહી કરશે?
જો તંત્ર તપાસ શરૂ કરે તો ઇન્ડિયા નાઇન ન્યૂઝ પાસે રહેલા વિડિયો પુરાવા રજૂ કરવામાં આવશે.
#breakingnews #ahmedabad #kingspa #stingoperation #indianinenews @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_khakhi @gujarat__police___100 @gujarat_police__2024 @gujaratpolice_24 @crimebranch_ahmedabad @ahmedabadpolice @ahmedabad_police @ahmedabad_rural_police @iskenderunkingspa @kingspainternational