ફતેપુરા: આર્ટસ કોલેજ ફતેપુરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો
Fatepura, Dahod | Feb 29, 2024 તારીખ 29 ફેબ્રુઆરી 2024 અને ગુરૂવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આર્ટ્સ કોલેજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.