Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: APK ફાઈલ ડાઉનલોડ કરતા માધાપરના વૃદ્ધે ₹99 હજાર ગુમાવ્યા

Bhuj, Kutch | Apr 2, 2026
APK ફાઈલ ડાઉનલોડ કરતા માધાપરના વૃદ્ધે ₹99 હજાર ગુમાવ્યા માધાપરના 65 વર્ષિય ગિરીશભાઈ સોનેજીને અજાણ્યા નંબર પરથી આવેલી યુનિયન બેન્કના લોગોવાળી APK ફાઈલ ડાઉનલોડ કરવી ભારે પડી હતી. ફાઈલ ડાઉનલોડ કર્યાના ત્રણ કલાકમાં જ તેમના ખાતામાંથી 6 ટ્રાન્ઝેક્શન દ્વારા ₹99,990 ઉપડી ગયા હતા. સાયબર ઠગાઈનો ભોગ બનતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

MORE NEWS

ભુજ: APK ફાઈલ ડાઉનલોડ કરતા માધાપરના વૃદ્ધે ₹99 હજાર ગુમાવ્યા - Bhuj News