અમદાવાદ શહેર: અમદાવાદમાં બ્લેકમેલિંગ કરી યુવતી પર ગેંગરેપ આચરનાર બે નરાધમોને શહેરકોટડા પોલીસે ઝડપી પાડ્યા
અમદાવાદમાં બ્લેકમેલિંગ કરી યુવતી પર ગેંગરેપ આચરનાર બે નરાધમોને શહેરકોટડા પોલીસે ઝડપી પાડ્યા..પરિણીત મિત્ર સાથેના ફોટા વાયરલ કરવાની અને પરિવારને બદનામ કરવાની ધમકી આપીને બે શખ્સોએ યુવતીને નિકોલની હોટલમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની ફરિયાદના આધારે શહેરકોટડા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓ મિત મકવાણા અને તેજસ લેઉવાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા