જેસર: જેસર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ની વર્ણી કરવામાં આવી
જેસર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિજયસિંહ સરવૈયા, ઉપ પ્રમુખ તરીકે લાખાભાઈ ભમ્મર, કારોબારી ચેરમેન તરીકે રાધાબેન મકવાણા, શાસક પક્ષના નેતા તરીકે હનુભાઈ મકવાણા તેમજ દંડક તરીકે કાળુભા ગોહિલને હાર્દિક અભિનંદન. આપ સર્વેને જેસર તાલુકા પંચાયતનું સુકાન સંભાળવા બદલ શુભેચ્છાઓ. જનતાની આશાઓ અને વિશ્વાસને સાકાર કરતા વિકાસના નવા આયામ સ્થાપિત કરો તેવી શુભકામનાઓ. તાલુકાના ગામડાંઓમાં રોડ, પાણી, આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓ વધુ મજબૂત બને અને સર્વ