મોરબી: મોરબીમાં 8 બિલ્ડરો પર સોસાયટીના રહીશ દ્વારા પોલીસ ફરિયાદ
Morvi, Morbi | Dec 19, 2025 મોરબીના બિલ્ડરો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે:લાઇટ,પાણી, ગટર,જેવી સુવિધા આપવાની વાતો કરી બાદમાં સુવિધાઓ આપવામાં ના આવતા 8 બિલ્ડરો પર તાલુકા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.