અમદાવાદ શહેર: સાબરમતી નદી ફરી એકવાર ખાલી: વાસણા બેરેજના 18 દરવાજા બદલવામાં આવશે, સુભાષબ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે
સાબરમતી નદી ફરી એકવાર ખાલી: વાસણા બેરેજના 18 દરવાજા બદલવામાં આવશે, સુભાષબ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે અમદાવાદમાં સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા રીપેરીંગ કરવાના હોવાના કારણે આજે 15 એપ્રિલના રોજ 10 વાગ્યાની આસપાસ નદી ખાલી કરવામાં આવી છે. ત્રણ મહિના સુધી નદી ખાલી રહેશે અને બેરેજના 18 દરવાજાને રીપેર કરવાની કામગીરી કરવામાં આવશે. નદી ખાલી...