કાલોલ: કાળઝાળ ગરમીથી રાહત માટે,ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કાલોલ બજારમાં પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી
કાલોલ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસે રેડ ક્રોસ સોસાયટી કાલોલ દ્વારા ફ્રી પાણી ની પરબ દીપ પ્રાગટ્ય કરી ને ખુલ્લી મૂકવા માં આવી. જેમાં ઉનાળા ના 44 ડિગ્રી તાપ માં ગ્રામ્ય વિસ્તારોમાં થી અને શહેરમાં થી આવતા લોકો ને ઠંડુ પાણી મળી રહે અને લોકો ને રાહત થાય તે માટે જનસેવા નું કાર્ય દર વર્ષે રેડ ક્રોસ સોસાયટી કાલોલ કરતી હોય છે. આ પ્રસંગે ચેરમેન સતીષ શાહ, વાઇસ ચેરમેન ડૉ યોગેશ પંડ્યા, સેક્રેટરી ડૉ પ્રકાશ ઠક્કર, ડૉ કિરણ પરમાર, ભરત વરિયા,આર બી વરિયા, લઘુ