લોધીકા: ગોંડલ રોડ પર જુગાર અંગેની રેડ કરી બે વ્યક્તિઓને જામકંડોરણા પોલીસે ઝડપી લીધા બાદ ગુનો દાખલ કર્યો
Lodhika, Rajkot | Sep 4, 2025
જામકંડોળા પોલીસે ગોંડલ રોડ પર જુગાર અંગેની રેડ કરી બે વ્યક્તિઓને ઝડપી લીધા બાદ બંને સામે જુગાર તારા મુજબ ગુનો દાખલ કર્યો