Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે વિદેશી સિગારેટ ઝડપી

Maninagar, Ahmedabad | May 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી.દુબઈથી આવેલો વિદેશી સિગારેટનો જથ્થો બાતમી અને શંકાસ્પદ એક્સ-રે ઈમેજને આધારે મુસાફરોને ઝડપ્યા.મુસાફરો પાસેથી કુલ 1,13,200 વિદેશી સિગારેટની સ્ટીક્સ (566 બોક્સ) મળી આવ્યા.જપ્ત કરાયેલા જથ્થામાં 'મોન્ડ' (Mond) બ્રાન્ડની 56,000 સ્ટીક્સ અને 'ગુડાંગ ગરમ' (Gudang Garam) બ્રાન્ડની 57,200 સ્ટીક્સનો સમાવેશ.