Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
No video available

પારડી: પરિયામાં ટ્રક નીચે આખી મોપેડ આવી,ચમત્કારીકે રીતે ચાલક મહિલાનો બચાવ

Pardi, Valsad | Oct 17, 2024
પરિયા ગામે ગોઈમાં જતા રોડના ત્રણ રસ્તા નજીક ગુરુવારે બપોરે ગંભીર અકસ્માત સર્જાયો હતો . જેની સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ ત્યાં થી પસાર થતી ટ્રક અને મોપેડવચ્ચે અથડામણ થઈ હતી.આ અકસ્માત દરમિયાન મોપેડ ટ્રકના નીચેના ભાગમાં આવી ગઈ હતી પરંતુ આશ્ચર્યજનક રીતે મોપેડ ચાલક મહિલાનો બચાવ થયો હતો.જોકે મોપેડ સવાર મહિલા પરિયાની સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હોવાનું જાણવા મળ્યું છે.