આહવા: ડાંગની તમામ ગ્રામ પંચાયતોમાં ૨ ઓક્ટોબરે યોજાશે વિશેષ ગ્રામસભા
Ahwa, The Dangs | Sep 29, 2026 રાજ્ય સરકારના આદેશ મુજબ ડાંગ જિલ્લામાં ૨ ઓક્ટોબરે વિશેષ ગ્રામસભાનું આયોજન. આ સભામાં જાહેર સેવાઓમાં સુધારા માટે સૂચનો, જળ સંરક્ષણ, કચરાનું વર્ગીકરણ અને સેવા સંકલ્પ અભિયાન અંગે કામગીરી કરવામાં આવશે.