ગોકુળ નગર વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે હથિયારો સાથે ધમકી આપતા આધેડ બેભાન
Bhavnagar City, Bhavnagar | Mar 27, 2026
ભાવનગર શહેર માં મકાન ખાલી કરવા બાબતે થઈ બબાલ.ગોકુળનગર માં મકાન ખાલી કરવા ની ધમકી આપતા શખ્સ થયો બેભાન.ધરિયા, ધોકા લઈને આવેલા ચાર થી પાંચ શખ્સો દ્વારા ધમકાવતા શખ્સ ની તબિયત લથડી.ગઈકાલે પણ મારમાર્ય હોવાનો આક્ષેપ.મકાન ખાલી કરવા માટે આપવામાં આવે છે ધમકી.હાલ ભોગ બનનાર દ્વારા પોલીસ ફરીયાદ કરવા કાર્યવાહી કરી છે