છોટાઉદેપુર: બોડેલીમાં મધરાતે તંત્રનો સપાટો: રેતી ભરેલા 5 ડમ્પર અને 2 ટ્રેક્ટર ઝડપાયા
બોડેલીમાં મામલતદારની ટીમે મધરાતે ખનિજ વહન કરતા વાહનો સામે કાર્યવાહી કરી 5 ડમ્પર અને 2 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. દસ્તાવેજોની ચકાસણી કરી તમામ વાહનો કબજે લેવામાં આવ્યા છે.