માળીયા: માળીયા મીયાણા તેમજ હળવદ પોલીસ દ્વારા ઝડપાયેલ 1.28 કરોડના વિદેશી દારૂ-બિયરના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો..
Maliya, Morbi | Jun 27, 2025 હળવદ પોલીસ અને માળીયા મીયાણા પોલીસ દ્વારા હળવદના શક્તિનગર પાસે જુદી જુદી રેડ દરમિયાન ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જેમાં હળવદ પોલીસ દ્વારા ઝડપાયેલ 1928 બોટલ તેમજ માળીયા મીયાણા પોલીસ દ્વારા ઝડપાયેલ 12,326 બોટલ મળી કુલ 14,254 બોટલ દારૂ બિયર કિંમત રૂપિયા 1,28,56,883નો નાશ કરવામાં આવ્યો હતો.