Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: Re-NEET પરીક્ષામાં OMRમાં માર્ક્સ વધારવામા આવતું હોવાનો આક્ષેપ

NEET 2026 અને Re-NEET પરીક્ષામાં OMR શીટમાં ગેરરીતિ આચરીને સ્ટેટ કટઓફ ક્લિયર કરાવવાનું કરોડો રૂપિયાનું રેકેટ ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં સક્રિય આ જૂથો વિદ્યાર્થીઓ પાસેથી ₹20 લાખ ઉઘરાવીને સરકારી મેડિકલ બેઠકો પર પ્રવેશ અપાવવાની લાલચ આપી રહ્યા છે.