અમદાવાદ શહેર: VB-G રામજી બિલ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
VB-G રામજી બિલ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું બુધવારે 3 વાગ્યાની આસપાસ નિવેદન. તેમને કહ્યું કે, .દેશને વિકાસના પથ મૂકવા માટે NDA સાશનમાં અનેક યોજના આપી છે.નળ સે જલ યોજના ઉજવલા યોજના જન ઘન યોજના સહિતની અનેક યોજનાઓ આપી..દરેક યુગમાં બદલાવ જરૂરી છે. જે યોજના રોજગાર ગેરન્ટીની હતી..હવે નવા યુગની શરૂઆત થશે હવે 125 દિવસની રોજગાર મળશે..