Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

તારાપુર: ફતેપુરા પચેગામ રોડ પરના મામાદેવ મંદિરના ઓટલા પર જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા, 6 ફરાર

Tarapur, Anand | Mar 21, 2026
આણંદ LCBના પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ જયેન્દ્રસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે તારાપુરના ફતેપુરા-પચેગામ રોડ પર આવેલા મામાદેવના મંદિર પાસેના ઓટલા પર કેટલાક ઈસમો એકઠા થઈ પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. ​આ બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર રેડ કરી હતી. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે કોર્ડન કરીને બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય છ શખ્સો નાસી છૂટ્યા હતા.

MORE NEWS

No related stories right now.